પત્નીએ છૂટાછેડા માટે માંગ્યા 1 કરોડ, પતિએ કંટાળીને નર્મદામાં ઝંપલાવ્યું, મોત પહેલા બનાવ્યો વીડિયો જુવો
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. કારણ એ હતું કે પત્નીએ છૂટાછેડાના બદલામાં એક કરોડ રૂપિયા માંગતી હતી. પોલીસને મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. સાથે જ મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાનો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે તેના મૃત્યુનું […]
Continue Reading