આ છે દુનિયાની સૌથી મોંઘી બાઇક, કિંમત જાણીને ઊડી જશે તમારા હોશ

Neiman Marcus Limited Edition Fighter એ વિશ્વની સૌથી મોંઘી બાઇક છે જેની ભારતીય બજારમાં કિંમત લગભગ 82 કરોડ રૂપિયા છે. આવો જાણીએ શું છે આ બાઇકમાં ખાસ. નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી બાઇક કઈ છે? ચાલો આજે તમને એવી જ બાઇક વિશે જણાવીએ. આ બાઇક ખરીદવી એ સામાન્ય માણસ માટે […]

Continue Reading