આધુનિક હથિયારોથી ચલાવી 40 ગોળીઓ… સાત હુમલાખોરોએ ગાયકને કર્યો છલની, ધ્રુજાવી દેનાર મંજર હતો
પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની રવિવારે બે કારમાં આવેલા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના માણસાના જવાહરકે ગામમાં સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. સિદ્ધુ તેની થાર કારમાં તેના બે સાથીઓ સાથે સવાર હતો. હુમલામાં બંને સાથીદારો પણ ઘાયલ થયા હતા. હુમલાખોરોએ અત્યાધુનિક હથિયારો વડે 40 જેટલી ગોળીઓ ચલાવી હતી. ડ્રાઇવિંગ સીટ […]
Continue Reading