એક સામાન્ય માણસ જેટલામાં એક કાર માટે પ્લાન કરે છે એટલાની તો બોલીવુડના આ સ્ટાર્સ ફક્ત સાયકલ ચલાવે છે
બિગ બોસ 14 થી રાહુલ વૈદ્ય ચર્ચામાં છે.હવે તે આ દિવસોમાં તેની સાયકલ વિશે ચર્ચામાં છે.તેને આ સાયકલ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને ગિફ્ટ કરી હતી.આ દિવસોમાં તે આ સાયકલ લઇને મુંબઈના માર્ગો પર ચાલતો જોવા મળે છે.રાહુલ વૈદ્ય આ સાઈકલને લઈને ચર્ચામાં છે તેમના સિવાય અન્ય ઘણા સ્ટાર્સ પણ છે જે સાઇકલના શોખીન છે. રાહુલ […]
Continue Reading