બહેનની પાછળ જબરદસ્તીથી પડ્યો હતો યુવક, ભાઈ એ એકાંતમાં બોલાવીને જે કર્યું જાણીને રૂવાડા ઊભા થઈ જશે
ઉત્તર પ્રદેશના બિજનૌરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બહેનના કથિત અફેરથી નારાજ ભાઈએ બહેનના પ્રેમીની હત્યા કરી લાશ છુપાવવા માટે નાળામાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ ઘટના નજીબાબાદના કોટકદર ગામની છે. મળતી માહિતી મુજબ, મૃતકના પિતા ઈકબાલ સિંહે પોલીસને માહિતી આપી હતી કે તેમના પુત્ર […]
Continue Reading